સેવાઓ

સેવા માટે સમર્પિત - દિવ્યાંગો માટે આશાનું કિરણ

અપેક્ષા ફાઉન્ડેશન અંધ અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિવિધ સેવાઓ પ્રદાન કરે છે, જે તેમને સ્વતંત્ર જીવન જીવવામાં અને રોજગાર મેળવવામાં સહાય કરે છે. અમારી સેવાઓના માધ્યમથી અમે દિવ્યાંગ વ્યક્તિઓને શારીરિક, માનસિક અને આર્થિક રીતે મજબૂત બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ.

1. શૈક્ષણિક સહાય
(Educational Support)

📚 દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે નાણાકીય સહાય – શિક્ષણ માટે ફી, બુક્સ અને સ્ટેશનરી.
🎓
સ્પેશલ શાળા અને તાલીમ કેન્દ્રો – વિશેષ શિક્ષકો દ્વારા અભ્યાસ અને તાલીમ.
🖥️
ટેકનોલોજી પર આધારિત શિક્ષણ – બ્રેલ લિપિ, સ્પીચ રેકગ્નિશન અને અન્ય ટેકનોલોજી દ્વારા સહાય.

2. રોજગાર અને સ્વરોજગાર
(Employment & Self-Employment)

💼 દિવ્યાંગ બિઝનેસ સેન્ટર – દિવ્યાંગ વ્યક્તિઓ માટે રોજગાર તકો ઉપલબ્ધ કરવી.
🚀
સ્વરોજગાર માટે સહાય – લોન, સાધનસામગ્રી અને તાલીમ.
🏢
સ્વરોજગાર કેબિન – 9 જેટલી સ્વરોજગાર કેબિન અર્પણ કરવામાં આવી છે.

3. આરોગ્ય અને પુનર્વસન
(Healthcare & Rehabilitation)

🦽 વ્હીલચેર અને ટ્રાયસિકલ વિતરણ – દિવ્યાંગ લોકો માટે ચલવાની સુવિધા.
 ❤️
આરોગ્ય કેમ્પ અને ચેકઅપ – સમયાંતરે આરોગ્ય કેમ્પ અને તબીબી સહાય.
 🏥
પુનર્વસન માટે સહાય – સારવાર, થેરાપી અને મેડિકલ સાધનો ઉપલબ્ધ કરાવવી.

4. અનાજ અને રોજિંદી સહાય
(Food & Daily Assistance)

🍛 રાશન કિટ વિતરણ – દર મહિને રાશન કિટ વિતરણ.
🥗
અનાજ વિતરણ કાર્યક્રમ – હજારો લોકોને અનાજ પહોંચાડવામાં આવ્યું છે.
🥘
ફૂડ ડોનેશન ડ્રાઈવ – જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડવું.

5. સશક્તિકરણ અને જાગૃતિ
(Empowerment & Awareness)

📢 જાગૃતિ કેમ્પ અને સેમિનાર – દિવ્યાંગના હકો અને તક વિશે જાગૃતિ.
💪
સામાજિક સશક્તિકરણ – દિવ્યાંગ લોકો માટે સમાન અધિકાર અને સન્માન માટે પ્રયાસ.
🌍
સમાજમાં સમાનતા માટે અભિયાન – દિવ્યાંગ લોકો માટે સમાન તકો માટે અભિયાન.

6. મનોરંજન અને સામાજિક એકતા
(Entertainment & Social Integration)

🎉 સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમતો – દિવ્યાંગ લોકો માટે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમતોનું આયોજન. 🤝 મિત્રતા અને નેટવર્કિંગ ઈવેન્ટ્સ – દિવ્યાંગ લોકો માટે મિત્રતા અને સમૂહમાં જોડાવાના અવસર.

અમારા પ્રોજેક્ટ્સ અને ઇવેન્ટ્સ વિશે વધુ જાણવા માટે ક્લિક કરો!
દાન આપવા માટે અહીં ક્લિક કરો!