દાન (Donate)

તમારું દાન દિવ્યાંગો માટે આશાની ઉજાસ બની શકે!

એપેક્ષા ફાઉન્ડેશન અંધ અને દિવ્યાંગ લોકો માટે આશાનું કિરણ છે. તમારું દાન તેમને સ્વતંત્ર જીવન જીવવામાં, રોજગાર મેળવવામાં અને સારું ભવિષ્ય બનાવવામાં મદદરૂપ થશે. તમારા નાનકડા સહયોગ દ્વારા કોઈના જીવનમાં મોટી ખુશી અને રાહત આપી શકાય છે.

ઓનલાઇન ટ્રાન્સફર – તમે નીચેની વિગતો મુજબ ઓનલાઈન દાન કરી શકો છો.

👉ઓનલાઇન ટ્રાન્સફર

  • બેંક નામ: SBI
  • એકાઉન્ટ નંબર: 43636273035
  • IFSC કોડ: SBIN0018837

શા માટે દાન કરશો?

દિવ્યાંગ લોકો માટે શિક્ષણ – બ્રેલ બુક્સ, સ્ટેશનરી અને શૈક્ષણિક સહાય માટે.
🦽
શારીરિક સહાય માટે દાન – વ્હીલચેર, ટ્રાયસિકલ અને ચાલવા માટેની સહાય માટે. 🍛 રાશન અને ભોજન માટે દાન – દર મહિને રાશન કિટ અને ભોજન માટે.
💼
રોજગાર અને સ્વરોજગાર માટે – દિવ્યાંગ બિઝનેસ સેન્ટર અને કેબિન માટે.
❤️
આરોગ્ય અને સારવાર માટે – આરોગ્ય કેમ્પ, ચેકઅપ અને મેડિકલ સહાય માટે.

👉 UPI દ્વારા દાન કરો:

  • UPI ID: 43636273035@sbi
  • QR કોડ: (નીચે QR કોડ સ્કેન કરો)

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

1. કેમ દાન કરવું મહત્વપૂર્ણ છે?

✔️ તમારું દાન દિવ્યાંગ લોકો માટે નવા જીવનની શરૂઆત બની શકે છે.
✔️ દરેક દાન દિવ્યાંગ લોકોના ભવિષ્ય માટે આશાની કિરણ બની શકે છે.
✔️ આપના દાનની રસીદ આપને આપવામાં આવશે.

👉 આપના તમામ દાન માટે સુરક્ષિત પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરવામાં આવે છે.

હાં, તમારું દાન ટેક્સ છૂટ હેઠળ આવે છે. દાન માટે રસીદ આપને મળશે.

 દાન કર્યા પછી તમને SMS અથવા Email દ્વારા પુષ્ટિ આપવામાં આવશે.

 હાં, તમે નિયમિત દાન માટે સંપર્ક કરી શકો છો. અમે આપને ઓટોમેટિક પેમેન્ટ સેટઅપ માટે માર્ગદર્શન આપીશું.

💖 આજે જ દાન કરો અને દિવ્યાંગ લોકો માટે આશાની ઉજાસ બની જાઓ!